હોમ પેજ / રેસિપી / આલું પરાઠા

Photo of Aloo paratha by Lipti Ladani at BetterButter
1103
2
0.0(0)
0

આલું પરાઠા

Aug-13-2018
Lipti Ladani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલું પરાઠા રેસીપી વિશે

આ ડીશ નાસ્તા માં બોવ ખવાઇ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • પેન ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧. બાફેલા બટાકા ૪ નંગ
  2. ૨.આદું મરચાં લસણ પેસ્ટ ૨ ચમચી
  3. ૩.ચપટી હળદર
  4. ૪.મીઠું સ્વાદ અનુસાર
  5. ૫. ૧ચમચી ખાંડ
  6. ૬ ૧ચમચી લીંબુનો રસ
  7. ૭.૧/૪ ચમચી ગરમ મસાલો
  8. લીલા ધાના
  9. ૮.૧ બાઉલ લોટ
  10. ૯. તેલ
  11. ૧૦.ચપટી જીરું
  12. ૧૧.પાણી

સૂચનાઓ

  1. ૧.એક કાથરોટ માં લોટ લઈ તેમાં મીઠું, જીરુ,તેલ ઉમેરી પાણી થી લોટ બાંધી લો,
  2. ૨.હવે એક બાઉલ માં બાફેલા બટાકા લઈ તેમા ,મીઠું, આદું મરચાં, લસણ ની પેસ્ટ, લિંબુ નો રસ,ખાડ,ગરમ મસાલો, લીલા ધાણા ઉમેરી બધુ બરાબર મીક્ષ કરી માવો તૈયાર કરવો
  3. ૩ હવે નોનસ્ટિક તવો ગેસ પર ગરમ થવા માટે મુકો
  4. ૪. હવે એક લોટ માથી લુવો લઈ રોટલી વણો એમાં સ્ટફિંગ ભરી બધી સાઇડ થી વાડી પાછો લુવો કરી હળવા હાથે વણો પછી તવા પર સેકવા મુકો ઉપર બને બાજુ તેલ લગાવી શેકી લો પછી ગરમ.જ ચા અથવા દહીં ,કે અથાણું જોડે સર્વ કરવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર