Photo of Tomato pakora by Hetal Sevalia at BetterButter
494
1
3.5(0)
0

Tomato pakora

Aug-13-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 3 પાકાં અને કડક ટામેટાં
  2. 1 કપ તીખી અને ઘટ્ટ ગ્રીન ચટણી
  3. ****ખીરા માટે:-
  4. 1 કપ બેસન
  5. 2 ચમચી ચોખા નો લોટ
  6. 1/4 ચમચી આદુની પેસ્ટ
  7. 1/4 લીલાં મરચાં ની પેસ્ટ
  8. 1/4 ચમચી હળદર
  9. 1/4 ચમચી લાલ મરચું
  10. 1/4 ચમચી હીગ
  11. 1/4 ધાણાજીરું
  12. 1/2 ચમચી તેલ
  13. 1/4 ચમચી લીંબુનો રસ

સૂચનાઓ

  1. એક બાઉલમાં ખીરા માટે ની બધી સામગ્રી ભેગી કરી જાડું ખીરું તૈયાર કરો.
  2. ટામેટાં ના ગોળ અને થોડા જાડા પીસ કાપી લો.
  3. તેના પર ગ્રીન ચટણી લગાવો.
  4. ખીરામાં પીસ મૂકી હાથ થી તેના પર ખીરું રેડી તેલમાં તળી લો.
  5. ગરમાગરમ સવૅ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર