Open in app

કેક ઈન ઓરેંજ બાઉલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  2 people
Rani Soni13th Aug 2018

Cake in orange bowl ના વિશે

Ingredients to make Cake in orange bowl in gujarati

  • 1/2 કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી કોકો પાઉડર
  • 1/2 કપ દળેલી ખાંડ
  • 1/2 નાની ચમચી બેકિંગ સોડા
  • 1/2 નાની ચમચી વેનીલા એસેન્સ
  • 1 ચમચી તેલ
  • 1 કપ નારંગીનો રસ
  • ચપટી નારંગી ઝેસ્ટ
  • 1/4 ચમચી આઈસિંગ સુગર
  • 1 નારંગી નો ટુકડો
  • 1 ચમચી ચોકલેટ સિરપ

How to make Cake in orange bowl in gujarati

  1. નારંગી ને છરી થી અડધા ભાગમાં કાપો .
  2. એક ચમચી થી અંદર નો ગર અને રસ બહાર કાઢો
  3. નારંગીનો રસ બાઉલમાં મુકો (જે કેક મિક્સર માં માટે કામ લાગશે )
  4. નારંગી નો કપ તૈયાર છે
  5. ઘઉંનો લોટ, કોકો પાઉડર,બેકિંગ સોડા ને ચાળી લો.
  6. હવે તેમાં દળેલી ખાંડ,તેલ, વેનીલા એસેન્સ નારંગી ઝેસ્ટ ,નારંગીનો રસ ઉમેરો
  7. ગાંઠ વિના નું મિશ્રણ બનાવો
  8. નારંગી કપ માં 1/4 કેક નું બનાવેલ મિશ્રણ મૂકો
  9. તેને પિહીટ મફિન ટીન અથવા માઇક્રોવેવ ટિનમાં મૂકો
  10. 180 ડિગ્રી પર 12 મિનિટ માટે બેક કરો
  11. કેક ઠંડી થાય અેટલે
  12. કેક ઉપર આઈસિંગ સુગર નો છંટકાવ કરી
  13. તાજી નારંગી નો ટુકડો અને ચોકલેટ સિરપ થી સજાવટ કરો અને પિરસો

Reviews for Cake in orange bowl in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cake in orange bowl in gujarati

  • ઓરેંજ કેક રસ્ક

    3 likes
  • મિકસ ફ્રુટસ ઈન રાઈસ બાઉલ

    3 likes
  • ગુલાબ જામુન વીથ કેક ઈન જાર

    3 likes