Open in app

બાજરી મસાલા રોટલો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  2 people
Harsha Israni13th Aug 2018

Bajari Masala Rotlo ના વિશે

Ingredients to make Bajari Masala Rotlo in gujarati

  • ૨ કપ બાજરીનો લોટ
  • ૧ /૨ કપ ડુંગળી (ઝીણી સમારેલી )
  • ૧/૨ કપ કોથમીર ( ઝીણી સમારેલી)
  • ૩-૪ લીલા મરચા (ઝીણા સમારેલા)
  • ૧ ચમચી લાલ મરચુ
  • ૨ ચમચી અથાણાનો મસાલો
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧ ચમચી લીંબુનો રસ
  • તેલ

How to make Bajari Masala Rotlo in gujarati

  1. કાથરોટમાં બાજરીનો લોટ,મીઠુ,લાલ મરચુ,લીંબુનો રસ,૨ ચમચી તેલ,કોથમીર,લીલા મરચા ,અથાણાનો મસાલો મીક્સ કરી પાણી વડે લોટ બાંધી તેમાંથી રોટલો વણી લો.
  2. રોટલાને નોનસ્ટીક તવા પર ૧ ચમચી તેલ નાખી બન્ને બાજુ શેકી દો.રોટલા ઉપર ૧ ચમચી ચોખ્ખુ ઘી લગાડો.
  3. તૈયાર છે બાજરી મસાલા રોટલો તેને દહીં સાથે ગરમાગરમ પીરસો.

Reviews for Bajari Masala Rotlo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bajari Masala Rotlo in gujarati

  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes
  • મસાલા છાસ

    1 likes
  • મસાલા પાવ

    3 likes