હોમ પેજ / રેસિપી / બાજરી મસાલા રોટલો

Photo of Bajari Masala Rotlo by Harsha Israni at BetterButter
1044
3
0.0(0)
0

બાજરી મસાલા રોટલો

Aug-13-2018
Harsha Israni
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરી મસાલા રોટલો રેસીપી વિશે

આ રોટલો બાજરીના લોટ માંથી બનેલો ટેસ્ટી મસાલા વાળો છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ કપ બાજરીનો લોટ
  2. ૧ /૨ કપ ડુંગળી (ઝીણી સમારેલી )
  3. ૧/૨ કપ કોથમીર ( ઝીણી સમારેલી)
  4. ૩-૪ લીલા મરચા (ઝીણા સમારેલા)
  5. ૧ ચમચી લાલ મરચુ
  6. ૨ ચમચી અથાણાનો મસાલો
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. ૧ ચમચી લીંબુનો રસ
  9. તેલ

સૂચનાઓ

  1. કાથરોટમાં બાજરીનો લોટ,મીઠુ,લાલ મરચુ,લીંબુનો રસ,૨ ચમચી તેલ,કોથમીર,લીલા મરચા ,અથાણાનો મસાલો મીક્સ કરી પાણી વડે લોટ બાંધી તેમાંથી રોટલો વણી લો.
  2. રોટલાને નોનસ્ટીક તવા પર ૧ ચમચી તેલ નાખી બન્ને બાજુ શેકી દો.રોટલા ઉપર ૧ ચમચી ચોખ્ખુ ઘી લગાડો.
  3. તૈયાર છે બાજરી મસાલા રોટલો તેને દહીં સાથે ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર