Open in app

વ્હીટ વોલ્નટ કોકો બા્ઉનીસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  5 people
Harsha Israni13th Aug 2018

Wheat walnut Coco brownies ના વિશે

Ingredients to make Wheat walnut Coco brownies in gujarati

  • ૨૦૦ગા્મ ઘંઉનો લોટ (ઝીણો)
  • ૧ કપ અખરોટ નાના ટુકડા (વોલ્નટ)
  • ૨૦૦ ગા્મ દળેલી ખાંડ
  • ૧૦૦ ગા્મ અમૂલ (થીક )દહીં
  • ૧૦૦ગા્મ દૂધ
  • ૧૦૦ ગા્મ તેલ
  • ૧/૨ ટી-સ્પુન ટાટા સોડા
  • ૨ ટેબલસ્પુન ડાકૅ કોકો પાવડર
  • ૫૦ ગા્મ મેલ્ટ ડાકૅ ચોકલેટ (આેપ્શનલ)
  • ૧/૨ ટી-સ્પુન ચોકલેટ એસેનસ
  • સજાવવા માટે- ચોકલેટ સોસ,સ્ટોબેરી સોસ,વેનિલા આઈસ્કી્મ,અખરોટના ટુકડા,ચેરી ,ચોકલેટ

How to make Wheat walnut Coco brownies in gujarati

  1. સૌપહેલા એક બાઉલ લઈ તેમાં ઘંઉનો લોટ,સોડા,કોકો પાવડર મીકસ કરો.હવે એસેન્સ ,દહીં,તેલ,દૂધ,ચોકલેટ મીકસ કરો.છેલ્લે અખરોટના ટુકડા ઉમેરી બેટર તૈયાર કરો.ગી્સ કરેલા અેલ્યુમિનિયમ મોલ્ડમાં બેટર નાખી ઉપરથી અખરોટના ટુકડા નાખી ૧૮૦ં ડીગી્ કનવેશન મોડ પર ૩૫ -૪૦મિનિટ માટે પી્હિટ આેવન માં બેક કરવા મૂકો.ટુથ સ્ટીક વડે ચેક કરો બા્ઉની તૈયાર છે કે નહિ.
  2. તૈયાર છે વ્હીટ વોલ્નટ કોકો બા્ઉનીસ
  3. એક ડીશ લઈ તેમાં કટ કરેલી બા્ઉનીસ ની સ્લાઈસ ગોઠવો.તેના પર વેનિલા આઈસ્કી્મ મૂકીને ચોકલેટ સોસ,સ્ટોબરી સોસ,ચેરી ,ચોકલેટ,અખરોટથી સજાવો અને પીરસો.

Reviews for Wheat walnut Coco brownies in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat walnut Coco brownies in gujarati

  • વ્હીટ કોકો શેડેડ કુકીસ

    3 likes