Open in app

બાજરી ના લોટ ના મેંથી થેપલા રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  6 people
Naina Bhojak13th Aug 2018

Thepla roll ના વિશે

Ingredients to make Thepla roll in gujarati

  • લિલી મેથી એક જુડી જીણી કાપેલી
  • લીલા મરચા અને લસણ વાટેલું ટેબલસ્પૂન
  • તેલ મોંણ માટે બે ટેબલસ્પૂન
  • દળેલી ખાંડ એક સ્પૂન
  • સફેદ તલ ટેબલસ્પૂન
  • બાજરી નો લોટ ૫૦૦ગ્રામ
  • ઘઉં નો લોટ અડધો કપ
  • તેલ થેપલા સેકવા માટે અડધો કપ
  • દહીં કે છાશ અડધો કપ
  • પાણી જરૂર મુજબ.

How to make Thepla roll in gujarati

  1. મેથી ને જીની કાપી ને ૩થઈ ૪પાણી માં
  2. વારા ફરતે માટી ના રહે એમ ચોખ્ખી ફહોઈ લેવી
  3. તેને ચલણી માં નિતરવા દેવી
  4. ત્યાં સુધીમાં એક પરાત માં બેય જાતનલોટ લાઇ
  5. એમ લસણ મરચાં વાટેલા તેલ નું મોણ ખાંડ તલ
  6. અને દહીં નાખવું ત્યારબાદ મેથી નાખવી
  7. બધું મિક્સ કરી થેપલા નો લોટ બાંધવો
  8. થેપલા ને નાના ગુલ્લા કરી પાતળા વણી લેવા
  9. ગરમ ટાવી પર બેય બાજુ સારા શેકી લઇ
  10. તેલ મૂકી શેકી લેવા
  11. થેપલા તો ગરમ હોય કે ઠંડા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે
  12. એને ચાય સાથે કે ચટણી સાથે પણ ખાઈ શકો છો
  13. આ થેપલા એક અઠવાડિયા સુખી ખરાબ થતા નથી
  14. બહારગામ જટીવખતે પણ ગુજરાતી ઓ આ થેપલા નાસ્તા માં લઇ જાય છે.
  15. તો તૈયાર છે મેથી ના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા રોલ.

Reviews for Thepla roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Thepla roll in gujarati

  • બાજરી ના લોટ નું ખીચુ

    3 likes
  • બાજરી ના લોટ ની મસાલા બિસ્કિટ

    1 likes