હોમ પેજ / રેસિપી / બાજરી ના લોટ ના મેંથી થેપલા રોલ

Photo of Thepla roll by Naina Bhojak at BetterButter
389
1
0.0(0)
0

બાજરી ના લોટ ના મેંથી થેપલા રોલ

Aug-13-2018
Naina Bhojak
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરી ના લોટ ના મેંથી થેપલા રોલ રેસીપી વિશે

આ ડીશ દરેક ગુજરાતી ઓના ઘરે બનતી જ હોય છે. ખાસ કરીને જ્યારે શિયાળો અને વ્હોમાસ માં મેથી તાજી અઝવે ત્યારે અચુક બને છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. લિલી મેથી એક જુડી જીણી કાપેલી
  2. લીલા મરચા અને લસણ વાટેલું ટેબલસ્પૂન
  3. તેલ મોંણ માટે બે ટેબલસ્પૂન
  4. દળેલી ખાંડ એક સ્પૂન
  5. સફેદ તલ ટેબલસ્પૂન
  6. બાજરી નો લોટ ૫૦૦ગ્રામ
  7. ઘઉં નો લોટ અડધો કપ
  8. તેલ થેપલા સેકવા માટે અડધો કપ
  9. દહીં કે છાશ અડધો કપ
  10. પાણી જરૂર મુજબ.

સૂચનાઓ

  1. મેથી ને જીની કાપી ને ૩થઈ ૪પાણી માં
  2. વારા ફરતે માટી ના રહે એમ ચોખ્ખી ફહોઈ લેવી
  3. તેને ચલણી માં નિતરવા દેવી
  4. ત્યાં સુધીમાં એક પરાત માં બેય જાતનલોટ લાઇ
  5. એમ લસણ મરચાં વાટેલા તેલ નું મોણ ખાંડ તલ
  6. અને દહીં નાખવું ત્યારબાદ મેથી નાખવી
  7. બધું મિક્સ કરી થેપલા નો લોટ બાંધવો
  8. થેપલા ને નાના ગુલ્લા કરી પાતળા વણી લેવા
  9. ગરમ ટાવી પર બેય બાજુ સારા શેકી લઇ
  10. તેલ મૂકી શેકી લેવા
  11. થેપલા તો ગરમ હોય કે ઠંડા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે
  12. એને ચાય સાથે કે ચટણી સાથે પણ ખાઈ શકો છો
  13. આ થેપલા એક અઠવાડિયા સુખી ખરાબ થતા નથી
  14. બહારગામ જટીવખતે પણ ગુજરાતી ઓ આ થેપલા નાસ્તા માં લઇ જાય છે.
  15. તો તૈયાર છે મેથી ના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા રોલ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર