નાનખટાઈ | Nankhatai Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  13th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Nankhatai by Hetal Sevalia at BetterButter
નાનખટાઈby Hetal Sevalia
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

11

0

નાનખટાઈ વાનગીઓ

નાનખટાઈ Ingredients to make ( Ingredients to make Nankhatai Recipe in Gujarati )

 • 1 કપ ઘઉંનો લોટ
 • 1/2 કપ બેસન
 • 2.5 ટેબલ સ્પૂન સોજી
 • 1/2 કપ ઘી
 • 1/2 કપ દળેલી ખાડ
 • ચપટી મીઠું
 • 1 ટી.સ્પૂન એલચી જયફળ પાવડર
 • પિસ્તા બદામ ની કતરણ સજાવટ માટે

How to make નાનખટાઈ

 1. એક બાઉલમાં ઘી અને સુગર ફીણી લો.હલકું કરવું.
 2. બાકીની સામગ્રી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.નાની સાઈઝ ના 18 થી 20 લૂઆ બનાવી લો.બેકિંગ ટ્રે પર ગોઠવી લો.
 3. ઉપર થી બદામ પિસ્તા ની કતરણ મૂકી પ્રિહિટેડ ઓવનમાં 160 ડિગ્રી એ 20 મિનિટ બેક કરી લો.ઠંડી પડે પછી સવૅ કરો.

Reviews for Nankhatai Recipe in Gujarati (0)