Photo of Nankhatai by Hetal Sevalia at BetterButter
1123
2
2.0(0)
0

Nankhatai

Aug-13-2018
Hetal Sevalia
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઘઉંનો લોટ
  2. 1/2 કપ બેસન
  3. 2.5 ટેબલ સ્પૂન સોજી
  4. 1/2 કપ ઘી
  5. 1/2 કપ દળેલી ખાડ
  6. ચપટી મીઠું
  7. 1 ટી.સ્પૂન એલચી જયફળ પાવડર
  8. પિસ્તા બદામ ની કતરણ સજાવટ માટે

સૂચનાઓ

  1. એક બાઉલમાં ઘી અને સુગર ફીણી લો.હલકું કરવું.
  2. બાકીની સામગ્રી ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.નાની સાઈઝ ના 18 થી 20 લૂઆ બનાવી લો.બેકિંગ ટ્રે પર ગોઠવી લો.
  3. ઉપર થી બદામ પિસ્તા ની કતરણ મૂકી પ્રિહિટેડ ઓવનમાં 160 ડિગ્રી એ 20 મિનિટ બેક કરી લો.ઠંડી પડે પછી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર