Open in app

મિર્ચીવડા..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  5 people
Jhanvi Chandwani13th Aug 2018

Mirchi vada ના વિશે

Ingredients to make Mirchi vada in gujarati

  • બટાકા 2
  • મોટા મરચા 4
  • તેલ તળવા માટે
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર અડદી ચમચી
  • આમચૂર પાવડર અડદી ચમચી
  • જીરા પાવડર અડદી ચમચી
  • ગરમ મસાલા અડદી ચમચી
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • કોથમીર
  • બેસન 2 વાટકી
  • સોડા ચુંટકી

How to make Mirchi vada in gujarati

  1. બટાકા ને બાફી ને તેમાં બધા મસાલા મિક્સ કરી દેવુ
  2. મોટા મરચા ધોઈ.. તેની વચ્ચ મા કાપો કરી બીજ નીકાળી લેવા
  3. તેની અંદર બટાકા નો મસાલો ભરવો
  4. એક બાઉલ મા બેસન લઇ તેમાં મીઠુ, સોડા નાખી બેટર બનાવવું
  5. બેટર મા મરચા ડીપ કરી તેલ મા ફ્રાય કરી કરવા

Reviews for Mirchi vada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mirchi vada in gujarati