Open in app

કાડા પ્રસાદ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  6 people
Rani Soni14th Aug 2018

Kadah Prasad ના વિશે

Ingredients to make Kadah Prasad in gujarati

  • 1 કપ ઘઉં નો લોટ
  • 1 કપ ખાંડ
  • 1 કપ ઘી
  • 3 કપ પાણી
  • 3 ચમચી કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ સમારેલ
  • 1/8 નાની ચમચી એલચી પાવડર

How to make Kadah Prasad in gujarati

  1. અેક પેન માં પાણી ગરમ કરો
  2. તેમાં ખાંડ નાંખો
  3. ખાંડ ઓગળે પાણી ઉકળે એટલે ગેસ બંધ કરો
  4. હવે અેક બીજા પેન ને ગરમ કરો
  5. તેમાં ઘી ઉમેરો
  6. તેમાં લોટ ઉમેરો અને સાંતળો
  7. તેને બદામી રંગ આવે ત્યાં સુધી મધ્યમતાપ પર શેકો
  8. હવે તેમાં ખાંડ વાળું પાણી ઉમેરો
  9. મિકસ કરો
  10. ચમચા થી સતત હલાવો
  11. ઘી છુટૂ પડે અેટલે ગેસ બંધ કરો
  12. એલચી પાવડર નાંખો
  13. કાડાપ્રસાદ તૈયાર છે
  14. કિસમિસ, કાજુ, બદામ, પિસ્તા મૂકી ગરમ પિરસો

Reviews for Kadah Prasad in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kadah Prasad in gujarati

  • બેક થોર (શ્રીનાથજી નો ભોગ.) પ્રસાદ.

    1 likes