Open in app

સેયલ ફુલકા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Harsha Israni14th Aug 2018

Seyal fulka ના વિશે

Ingredients to make Seyal fulka in gujarati

  • ૭-૮ ઘંઉની રોટલી
  • ૧ કપ ડુંગળી (ઝીણા સમારેલા)
  • ૧ કપ ટામેટા (ઝીણા સમારેલા)
  • ૩ -૪ લીલા મરચા(ઝીણા સમારેલા )
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી લીંબુનો રસ
  • ૧/૪ કપ કોથમીર (ઝીણા સમારેલા )
  • મીઠુ જરુર મુજબ
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ મોટો ચમચો તેલ

How to make Seyal fulka in gujarati

  1. સો પહેલા ૭-૮ ઘંઉની રોટલી લઈ મીડીયમ ટુકડા કરી દો.
  2. અેક કઢાઈ લઈ તેમાં ૧ મોટો ચમચાે તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો.પછી ડુંગળીઅને લીલા મરચા ઉમેરો. આછા ગુલાબી રંગની ડુંગળી થાય ત્યારે લાલ મરચુ નાખી ટામેટા ઉમેરો.પછી હળદર,મીઠુ,લીંબુનો રસ ,થાેડુ પાણી ઉમેરી ૨ મિનિટ ધીમી આંચે ચઢવા દો.ગે્વી તૈયાર છે.(૧ ચમચી લસણની પેસ્ટ પણ ઉમેરી શકાય )
  3. ગે્વીમાં છેલ્લે રોટલીના ટુકડા ઉમેરી ૧કપ પાણી નાખી મીકસ કરો. ૨ મિનિટ ઢાંકણથી ઢાંકી ધીમી આંચે ચઢવા દો.જો જરુર લાગે તો થોડુ પાણી વધારે ઉમેરી શકાય.
  4. તૈયાર છે સીંધી સેયલ ફુલકા ,કોથમીરથી સજાવી ને છાશ સાથે પીરસો.

Reviews for Seyal fulka in gujarati (0)

No reviews yet.

Recipes similar to Seyal fulka in gujarati

  • સેયલ ફુલકો

    2 likes