Open in app

ફિશ પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Jhanvi Chandwani14th Aug 2018

Fish paratha ના વિશે

Ingredients to make Fish paratha in gujarati

  • ઘઉં નો લોટ ૧ વાટકી
  • બટાકા 1
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • મિર્ચી પાવડર 1/2 ચમચી
  • આમચૂર પાવડર 1/2 ચમચી
  • કોથમીર
  • લીલા મરચા 1
  • 1 કાલી મિર્ચી

How to make Fish paratha in gujarati

  1. ઘઉં ના લોટમાં મીઠુ મરચા નાખી બાંધી લેવું
  2. બટાકા બાફી તેમાં મીઠું, મરચા, લીલા મરચા,આમચૂર, કોથમીર નાખી મસાલો તૈયાર કરવો
  3. લોટ માંથી લુઆ બનાવી પરાઠા ની જેમ વેલી દેવું
  4. વચમાં મસાલો રાખી સાઈડ થી કાપા લગાડવા
  5. એક સાઈડ થી પછી બીજી સાઈડ થી પટ્ટી લઇ ફોલ્ડ કરવો
  6. ફિશ ની ડિઝાઇન બની જશે...આંખ બનાવા માટે આખી કાલી મિર્ચી લગાડવી
  7. પછી...તવા મા સેકી લેવું...

Reviews for Fish paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fish paratha in gujarati

  • ચીઝ પરાઠા

    3 likes
  • ગ્રીન ફિશ

    1 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • પીઝા પરાઠા

    3 likes
  • પનીર પરાઠા

    4 likes
  • પનીર પરાઠા

    1 likes