BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ફિશ પરાઠા

Photo of Fish paratha by Jhanvi Chandwani at BetterButter
0
1
0(0)
0

ફિશ પરાઠા

Aug-14-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફિશ પરાઠા રેસીપી વિશે

ઘઉં ના લોટ મા બનાવેલ બટાકા ના પરાઠા...ફિશ ની ડિઝાઇન મા બનાવ્યો છે..

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉં નો લોટ ૧ વાટકી
  2. બટાકા 1
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. મિર્ચી પાવડર 1/2 ચમચી
  5. આમચૂર પાવડર 1/2 ચમચી
  6. કોથમીર
  7. લીલા મરચા 1
  8. 1 કાલી મિર્ચી

સૂચનાઓ

  1. ઘઉં ના લોટમાં મીઠુ મરચા નાખી બાંધી લેવું
  2. બટાકા બાફી તેમાં મીઠું, મરચા, લીલા મરચા,આમચૂર, કોથમીર નાખી મસાલો તૈયાર કરવો
  3. લોટ માંથી લુઆ બનાવી પરાઠા ની જેમ વેલી દેવું
  4. વચમાં મસાલો રાખી સાઈડ થી કાપા લગાડવા
  5. એક સાઈડ થી પછી બીજી સાઈડ થી પટ્ટી લઇ ફોલ્ડ કરવો
  6. ફિશ ની ડિઝાઇન બની જશે...આંખ બનાવા માટે આખી કાલી મિર્ચી લગાડવી
  7. પછી...તવા મા સેકી લેવું...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર