Photo of Sukhadi by jigna jivani manek at BetterButter
678
0
0.0(0)
0

સુખડી

Aug-14-2018
jigna jivani manek
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુખડી રેસીપી વિશે

શ્રાવણ માસ એટલે શિવજી પ્રસન્ન કરવા માટે તેને પ્રિય સુખડી ધરાવાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ નાની વાટકી ઘઉંનો જાડો લોટ
  2. ૧/૨ નાની વાટકી ધઉનો જીણો લોટ
  3. ૧ ૧/૨ નાની વાટકી દેશી ગોળ
  4. ૧ મોટી વાટકી શુધ્ધ ઘી
  5. ૧ મોટી ચમચી કાજુ પાવડર
  6. ૧ મોટી ચમચી બદામ પાવડર
  7. ૧ મોટી ચમચી ટોપરાનું જીણું ખમણ

સૂચનાઓ

  1. એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં
  2. જાડો લોટ નાખી થોડી વાર સેકો
  3. હવે તેમાં જીણો લોટ નાખી થોડી વાર સેકો
  4. લાલ જેવો થાય અને સેકાય ગયો હોય તેમ
  5. લાગે એટલે ગેસ બંધ કરી દો થોડું ઠંડું થાય
  6. પછી તેમાં ગોળ અને બાકીની વસ્તુઓને
  7. તેમાં ગાંઠ ન પડે તે રીતે મિક્સ કરો હવે
  8. ઘી લગાવેલ થાળીમાં પાથરી દો અને તેમાં
  9. ઉપર થી ટોપરાનું છીણ નાખી સજાવો
  10. તૈયાર છે પોષ્ટીક અને સ્વાદિષ્ટ સુખડી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર