Open in app

રોટલી પૌવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Aachal Jadeja14th Aug 2018

Roti poha ના વિશે

Ingredients to make Roti poha in gujarati

  • ૪-૫ રોટલી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૪ ચમચી
  • લીબૂ રસ ૧ ચમચી
  • તેલ ૨ ચમચી
  • રાઇ ૧/૪ ચમચી
  • મરચું ૨

How to make Roti poha in gujarati

  1. સૌથી પહેલાં રોટલી મીકસર માં ક્રશ કરી લો
  2. કડાઈમાં તેલ મૂકી રાઈ, હિગ નાખી કાપી ને મરચું નાખો
  3. ત્યારબાદ રોટલી નાખી ધીમે ગેસ પર ચઢવા દો
  4. ત્યારબાદ મસાલો મીઠું અને લીબૂ રસ નાખી હલાવી લો

Reviews for Roti poha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Roti poha in gujarati

  • પૌવા

    3 likes
  • દૂધ પૌવા

    5 likes
  • મટર પૌવા

    0 likes
  • મિકસ પૌવા

    4 likes
  • મિકસ પૌવા

    2 likes
  • બટાકા પૌવા

    8 likes