હોમ પેજ / રેસિપી / ભાત ની પુરી

Photo of Leftover ruce poori by Aachal Jadeja at BetterButter
413
1
0.0(0)
0

ભાત ની પુરી

Aug-14-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભાત ની પુરી રેસીપી વિશે

વધેલા ભાત ની પૂરી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 2

  1. ભાત ૧/૨ કપ
  2. ધઉ નો લોટ ૨ કપ
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. હળદર ૧/૪ ચમચી
  5. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ભાત માં મીઠું. હળદર ,.ધ,ઉ નો લોટ ,પાણી નાખી લોટ બાંધી લો
  2. ૧૦ મિનિટ બાદ પૂરી બનાવી તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર