હોમ પેજ / રેસિપી / મીકસ વેજ રોટલી પૌવા

Photo of Mix vegetable roti poha by Aachal Jadeja at BetterButter
701
1
0.0(0)
0

મીકસ વેજ રોટલી પૌવા

Aug-14-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મીકસ વેજ રોટલી પૌવા રેસીપી વિશે

વધેલી રોટલી પૌવા

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. રોટલી ૪-૫
  2. હળદર ૧/૪ ચમચી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. તેલ ૩ ચમચી
  5. રાઇ ૧/૨ ચમચી
  6. લીમડો ૪-૫
  7. હિગ ચપટી
  8. ડુંગળી ૧
  9. મરચું ૧
  10. વટાણા ૧/૨ કપ

સૂચનાઓ

  1. રોટલી ના કટકા કરી મીકસર માં ક્રશ કરી લો
  2. કડાઇ માં તેલ મૂકી ગરમ કરી રાઈ, જીરુ, હિગ નાખી મરચું, ડુંગળી અને મટર સાતળી નાખો
  3. રોટલી નાખી ધીમે ગેસ પર ચઢવા દો
  4. ચઢી ગયા બાદ મીઠું નાખી મસાલો નાખી લીબૂ નો રસ નાખી મિકસ કરો
  5. ઉપર થી સેવ નાખી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર