Open in app

મીકસ વેજ રોટલી પૌવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja14th Aug 2018

Mix vegetable roti poha ના વિશે

Ingredients to make Mix vegetable roti poha in gujarati

  • રોટલી ૪-૫
  • હળદર ૧/૪ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ ૩ ચમચી
  • રાઇ ૧/૨ ચમચી
  • લીમડો ૪-૫
  • હિગ ચપટી
  • ડુંગળી ૧
  • મરચું ૧
  • વટાણા ૧/૨ કપ

How to make Mix vegetable roti poha in gujarati

  1. રોટલી ના કટકા કરી મીકસર માં ક્રશ કરી લો
  2. કડાઇ માં તેલ મૂકી ગરમ કરી રાઈ, જીરુ, હિગ નાખી મરચું, ડુંગળી અને મટર સાતળી નાખો
  3. રોટલી નાખી ધીમે ગેસ પર ચઢવા દો
  4. ચઢી ગયા બાદ મીઠું નાખી મસાલો નાખી લીબૂ નો રસ નાખી મિકસ કરો
  5. ઉપર થી સેવ નાખી પીરસો

Reviews for Mix vegetable roti poha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix vegetable roti poha in gujarati

  • રોટલી પૌવા

    1 likes