Open in app

દેશી નાચોસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Jyoti Adwani14th Aug 2018

Deshi nachos ના વિશે

Ingredients to make Deshi nachos in gujarati

  • ઘઉં નો લોટ ૧ વાટકી
  • મીઠું સ્વાદ મુજબ
  • લિલી મેથી ની ભાજી અડધી વાટકી
  • લીલું મરચું ૧
  • તલ ૧ ચમચી
  • હળદર ૧/૪ ચમચી
  • લાલ મરચું અડધી ચમચી
  • તેલ તળવા માટે
  • લસણ ૪ થી ૫ કળી

How to make Deshi nachos in gujarati

  1. સૌ પ્રથમ મેથી ની ભાજી ને બારીક સમારીને સારી રીતે ધોઇ લો.
  2. ઘઉં ના લોટ માં મીઠું,૧ ચમચી તેલ નું મોંણ, હળદર,લાલ મરચું,તલ,લીલું મરચું બારીક સમારેલું ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
  3. જરૂર મુજબ પાણી ઉમેરીને લોટ બાંધી લો.
  4. હવે તેમાંથી થેપલા બનાવી ને તવા પર કાચા પાકા બંને બાજુ થી શેકી લો.
  5. હવે તેને નાચોસ ના શેપ માં કાપીને ગરમ તેલ માં તળી લો.
  6. લો તૈયાર છે આપણા દેશી નાચોસ.કોઈ પણ ડીપ કે સાલસા સાથે સર્વે કરો.

Reviews for Deshi nachos in gujarati (0)

No reviews yet.

Recipes similar to Deshi nachos in gujarati

  • દેશી પિઝા

    3 likes
  • દેશી ડોનટ્સ

    1 likes
  • થ્રી લેયરડ નાચોસ

    3 likes
  • ચીઝી નાચોસ લઝાનીયા

    0 likes
  • આયુર્વેદીક દેશી ભાત

    3 likes
  • મેંગો સાલસા વિથ નાચોસ

    6 likes