Open in app

પાલક પકોડે

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Jhanvi Chandwani14th Aug 2018

Palak pakode ના વિશે

Ingredients to make Palak pakode in gujarati

  • બેસન ૧ વાટકી
  • પાલક ૧ મુઠી જેટલી
  • લીલા મરચા ૧
  • આખી કાલી મિર્ચ. ૨-૩
  • આખા સુખા દાણા. ૫-૬
  • હિંગ ચપટી
  • લાલ મિર્ચી પાવડર અડદી ચમચી
  • મીઠુ સ્વાદ પ્રમાણે , ખાવા નુ સોડા ચપટી
  • જીરુ અડદો ચમચો
  • આદુ થોડુ ગીસેલું
  • તેલ તળવા માટે

How to make Palak pakode in gujarati

  1. એક બાઉલ લઇ તેમાં બેસન નાખી બધા મસાલા નાખો
  2. પાલક કાટી ધોઈ તેમાં નાખો
  3. લીલા મરચા કાટી ને નાખો
  4. પાણી થી બેટર બનાવી તેલ મા ડીપ ફ્રાય કરો
  5. ગરમા ગરમ પકોડે સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો...

Reviews for Palak pakode in gujarati (0)

No reviews yet.

Recipes similar to Palak pakode in gujarati

  • પાલક કઢી

    6 likes
  • પાલક ચાટ

    4 likes
  • પાલક પનીર

    914 likes
  • પાલક પનીર

    13 likes
  • પાલક પનીર

    4 likes
  • દાણા પાલક

    2 likes