હોમ પેજ / રેસિપી / પાલક પકોડે

Photo of Palak pakode by Jhanvi Chandwani at BetterButter
390
1
0.0(0)
0

પાલક પકોડે

Aug-14-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક પકોડે રેસીપી વિશે

પકોડે સદાબહાર ડીશ છે ...બધા મોસમ મા ગમે... વધારે વરસાદ મા..

રેસીપી ટૈગ

  • વેજ
  • ડીનર પાર્ટી
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. બેસન ૧ વાટકી
  2. પાલક ૧ મુઠી જેટલી
  3. લીલા મરચા ૧
  4. આખી કાલી મિર્ચ. ૨-૩
  5. આખા સુખા દાણા. ૫-૬
  6. હિંગ ચપટી
  7. લાલ મિર્ચી પાવડર અડદી ચમચી
  8. મીઠુ સ્વાદ પ્રમાણે , ખાવા નુ સોડા ચપટી
  9. જીરુ અડદો ચમચો
  10. આદુ થોડુ ગીસેલું
  11. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. એક બાઉલ લઇ તેમાં બેસન નાખી બધા મસાલા નાખો
  2. પાલક કાટી ધોઈ તેમાં નાખો
  3. લીલા મરચા કાટી ને નાખો
  4. પાણી થી બેટર બનાવી તેલ મા ડીપ ફ્રાય કરો
  5. ગરમા ગરમ પકોડે સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર