હોમ પેજ / રેસિપી / વ્હીટ રોટી સેન્ડવીચ

Photo of Wheat Roti Sandwich by Harsha Israni at BetterButter
516
2
0.0(0)
0

વ્હીટ રોટી સેન્ડવીચ

Aug-14-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વ્હીટ રોટી સેન્ડવીચ રેસીપી વિશે

આ સેન્ડવીચ ઘંઉની રોટલીમાંથી બનાવેલા છે. આ સેન્ડવીચ ટેસ્ટી અને હેલ્થી પણ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મિશ્રણ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૪-૫ ઘંઉની રોટલી
  2. ૧ કપ ડુંગળી (ઝીણી સમારેલી)
  3. ૧ કપ ટામેટા (ઝીણા સમારેલા)
  4. ૧/૪ કપ કોથમીર (ઝીણી સમારેલી )
  5. મીઠું જરુર મુજબ
  6. ૧ ચમચી લાલ મરચું
  7. મેયોનીઝ જરુર મુજબ
  8. તેલ( શેકવા માટે )
  9. ચીઝ સજાવવા માટે

સૂચનાઓ

  1. સૌ પહેલા એક ડીશ લઈ તેમાં ડુંગળી ,ટામેટા,કોથમીર,મીઠું ,મરચું મીકસ કરી સ્ટફીંગ તૈયાર કરો.
  2. હવે ઘંઉની રોટલી લઈ તેની એક બાજુ મેયોનીઝ લગાવો તેની ઉપર સ્ટફીંગ લગાવીને રોટલી વાળી દો.
  3. નોનસ્ટીક તવો ગરમ કરી ૧ ચમચી તેલ માં સ્ટફીંગ ભરેલી રોટલીને બન્ને બાજુ શેકી લો. આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકો.
  4. તૈયાર છે વ્હીટ રોટી સેન્ડવીચ .સેન્ડવીચને વચ્ચેથી પીઝા કટર વડે કાપીને છીણેલા ચીઝથી સજાવો. ટામેટા સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર