Open in app

વ્હીટ રોટી સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Harsha Israni14th Aug 2018

Wheat Roti Sandwich ના વિશે

Ingredients to make Wheat Roti Sandwich in gujarati

  • ૪-૫ ઘંઉની રોટલી
  • ૧ કપ ડુંગળી (ઝીણી સમારેલી)
  • ૧ કપ ટામેટા (ઝીણા સમારેલા)
  • ૧/૪ કપ કોથમીર (ઝીણી સમારેલી )
  • મીઠું જરુર મુજબ
  • ૧ ચમચી લાલ મરચું
  • મેયોનીઝ જરુર મુજબ
  • તેલ( શેકવા માટે )
  • ચીઝ સજાવવા માટે

How to make Wheat Roti Sandwich in gujarati

  1. સૌ પહેલા એક ડીશ લઈ તેમાં ડુંગળી ,ટામેટા,કોથમીર,મીઠું ,મરચું મીકસ કરી સ્ટફીંગ તૈયાર કરો.
  2. હવે ઘંઉની રોટલી લઈ તેની એક બાજુ મેયોનીઝ લગાવો તેની ઉપર સ્ટફીંગ લગાવીને રોટલી વાળી દો.
  3. નોનસ્ટીક તવો ગરમ કરી ૧ ચમચી તેલ માં સ્ટફીંગ ભરેલી રોટલીને બન્ને બાજુ શેકી લો. આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકો.
  4. તૈયાર છે વ્હીટ રોટી સેન્ડવીચ .સેન્ડવીચને વચ્ચેથી પીઝા કટર વડે કાપીને છીણેલા ચીઝથી સજાવો. ટામેટા સોસ સાથે પીરસો.

Reviews for Wheat Roti Sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat Roti Sandwich in gujarati

  • રોટી કબાબ

    8 likes
  • રોટી પીઝા

    4 likes
  • રોટી પોહે

    1 likes
  • રોટી નૂડલસ

    2 likes
  • રોટી નાચોઝ

    3 likes
  • રોટી ખાખરા

    3 likes