Open in app

મિકસ ભજીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja15th Aug 2018

Mix bhajiya ના વિશે

Ingredients to make Mix bhajiya in gujarati

  • બટાકા ૨
  • ડુંગળી ૨
  • વટાણા ૧/૨ કપ
  • ચણા નો લોટ ૨ કપ
  • અજમો ૧/૨ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • હળદર ૧/૪ ચમચી

How to make Mix bhajiya in gujarati

  1. સૌથી પહેલાં ચણાના લોટ માં મીઠું, હળદર, અજમો નાખો
  2. બટાકા અને ડુંગળી ની છાલ ઉતારી કટકા કરી લો
  3. ચણાના લોટ માં બધું મિકસ કરી કડાઈમાં તેલ મૂકી ગરમ કરો
  4. ભજીયાં તળી લો

Reviews for Mix bhajiya in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix bhajiya in gujarati

  • મિકસ દાળ

    1 likes
  • મિકસ પૌવા

    2 likes
  • મિકસ ડિલાઈટ

    11 likes
  • બટેટા ભજીયા

    1 likes
  • ગુજરાતી ભજીયા

    5 likes
  • ડુંગળીના ભજીયા

    5 likes