હોમ પેજ / રેસિપી / મિકસ ભજીયા

Photo of Mix bhajiya by Aachal Jadeja at BetterButter
683
1
0.0(0)
0

મિકસ ભજીયા

Aug-15-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિકસ ભજીયા રેસીપી વિશે

ચા સાથે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બટાકા ૨
  2. ડુંગળી ૨
  3. વટાણા ૧/૨ કપ
  4. ચણા નો લોટ ૨ કપ
  5. અજમો ૧/૨ ચમચી
  6. પાણી જરૂર મુજબ
  7. હળદર ૧/૪ ચમચી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ચણાના લોટ માં મીઠું, હળદર, અજમો નાખો
  2. બટાકા અને ડુંગળી ની છાલ ઉતારી કટકા કરી લો
  3. ચણાના લોટ માં બધું મિકસ કરી કડાઈમાં તેલ મૂકી ગરમ કરો
  4. ભજીયાં તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર