Besan Chilla ના વિશે
Ingredients to make Besan Chilla in gujarati
- 1 કપ ચણાનો લોટ
- દહીં 2 ચમચી
- 2 સમારેલા લીલા મરચાં
- 1 નાની ચમચી હળદર
- 1 નાની ચમચી લાલ મરચું પાવડર
- 1-2 ચમચી તેલ શેકવા
- મીઠું સ્વાદ મુજબ
- 1 /8 નાની ચમચી અજમો
- 1 ચમચી કોથમીર
- 1 ચમચી ટોમેટો સોસ
- પાણી જરૂર મુજબ
How to make Besan Chilla in gujarati
- બધી સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ખીરૂં બનાવો
- 20 મિનિટ માટે મુકી રાખો.
- નોનસ્ટીક પેન પર ચમચા વડે ખીરૂ પાથરો.
- તેલ લગાડી બંને બાજુ શેકો.
- ગરમાં ગરમ ચિલ્લા તૈયાર છે.
- ચિલ્લા નો રોલ વાળી કાપો.
- ટામેટા સૉસ ,કોથમીર મુકી સર્વ કરો.
Reviews for Besan Chilla in gujarati
No reviews yet.
Recipes similar to Besan Chilla in gujarati
બેસન આની
1 likes
બેસન લાડુ
5 likes
બેસન લાડુ
2 likes
બેસન લાડુ
3 likes
બેસન ચીલા
3 likes
બેસન લાડુ
1 likes