હોમ પેજ / રેસિપી / બેસન ચિલ્લા

Photo of Besan Chilla by Rani Soni at BetterButter
447
1
0.0(0)
0

બેસન ચિલ્લા

Aug-15-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન ચિલ્લા રેસીપી વિશે

બેસન ચિલા બનાવવા ખૂબ સરળ છે જેને સહેલાઇથી ઉપલબ્ધ મસાલાના ના મિશ્રણ થી તૈયાર કરવા માં આવે છે. જે તમે નાસ્તા માટે અથવા સાંજે નાસ્તા તરીકે બેસન ચિલાનો આનંદ લઈ શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ચણાનો લોટ
  2. દહીં 2 ચમચી
  3. 2 સમારેલા લીલા મરચાં
  4. 1 નાની ચમચી હળદર
  5. 1 નાની ચમચી લાલ મરચું પાવડર
  6. 1-2 ચમચી તેલ શેકવા
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 /8 નાની ચમચી અજમો
  9. 1 ચમચી કોથમીર
  10. 1 ચમચી ટોમેટો સોસ
  11. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. બધી સામગ્રી મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી ખીરૂં બનાવો
  2. 20 મિનિટ માટે મુકી રાખો.
  3. નોનસ્ટીક પેન પર ચમચા વડે ખીરૂ પાથરો.
  4. તેલ લગાડી બંને બાજુ શેકો.
  5. ગરમાં ગરમ ચિલ્લા તૈયાર છે.
  6. ચિલ્લા નો રોલ વાળી કાપો.
  7. ટામેટા સૉસ ,કોથમીર મુકી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર