હોમ પેજ / રેસિપી / બટેટા ભજીયા

Photo of Potato bhajiya by Aachal Jadeja at BetterButter
474
1
0.0(0)
0

બટેટા ભજીયા

Aug-16-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટા ભજીયા રેસીપી વિશે

ચા સાથે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ચણાનો લોટ ૨કપ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. હળદર ૧/૪ ચમચી
  4. બટેટા ૩-૪
  5. અજમો ચપટી
  6. તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં બટેટા ની છાલ ઉતારી ગોળ આકાર કાપી લો
  2. હવે ચણાના લોટ માં મીઠુ અને બધો મસાલો નાખી ઘોળ બનાવો
  3. બટેટા ને ધોળ માં નાખી મિકસ કરો
  4. કડાઈમાં તેલ મુકી ગરમ કરો
  5. બટેટા ના ભજીયા તળો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર