Open in app

દાળ પુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja16th Aug 2018

Daal poori ના વિશે

Ingredients to make Daal poori in gujarati

  • દાળ ૧/૨ કપ
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર ૧/૪ ચમચી
  • ઘઉ નોલોટ ૨કપ
  • તેલ જરુર પ્રમાણે

How to make Daal poori in gujarati

  1. સૌથી પહેલાં ઘઉ ના લોટ માં દાળ, મીઠું ,હળદર અને તેલ નુ મોણ નાખી લોટ બાંધો
  2. ૧૦ મિનીટ બાદ લોટ માં થી પૂરી વણી લેવી
  3. કડાઈમાં તેલ ગરમ મૂકી પૂરી તળી લેવી

Reviews for Daal poori in gujarati (0)

No reviews yet.

Recipes similar to Daal poori in gujarati

  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • દાળ બતી

    18 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes