હોમ પેજ / રેસિપી / દાળ પુરી

Photo of Daal poori by Aachal Jadeja at BetterButter
479
1
0.0(0)
0

દાળ પુરી

Aug-16-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળ પુરી રેસીપી વિશે

વધેલી દાળ ની પૂરી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. દાળ ૧/૨ કપ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. હળદર ૧/૪ ચમચી
  4. ઘઉ નોલોટ ૨કપ
  5. તેલ જરુર પ્રમાણે

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ઘઉ ના લોટ માં દાળ, મીઠું ,હળદર અને તેલ નુ મોણ નાખી લોટ બાંધો
  2. ૧૦ મિનીટ બાદ લોટ માં થી પૂરી વણી લેવી
  3. કડાઈમાં તેલ ગરમ મૂકી પૂરી તળી લેવી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર