હોમ પેજ / રેસિપી / ચોકલેટ પેન કેક

Photo of Chocolate pan cake by Aachal Jadeja at BetterButter
551
1
0.0(0)
0

ચોકલેટ પેન કેક

Aug-16-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચોકલેટ પેન કેક રેસીપી વિશે

બાળકો માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ધ,ઉ નો લોટ ૧ કપ
  2. ચોકો પાઉડર ૧/૨ ચમચી
  3. બેકીગ સોડા ૧/૨ ચમચી
  4. ખાન્ડં ૧ ચમચી
  5. ચોકલેટ એસેન્સ ૨ ટીપાં
  6. તેલ જરૂર મુજબ
  7. દૂધ ૧/૨ કપ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ધ,ઉ ના લોટ માં બધી વસ્તુ નાખી મિકસ કરો
  2. દૂધ નાખી કે ક જેવું બેટર બનાવો
  3. પેન માં તેલ લગાવી ૧ /૨ચમચી બેટર પાથરો
  4. ધીમે ગેસે ચઢવા દો
  5. બની ગયા બાદ ઠંડૂ કરી દિલ આકાર આપો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર