Open in app

ચોકલેટ પેન કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja16th Aug 2018

Chocolate pan cake ના વિશે

Ingredients to make Chocolate pan cake in gujarati

  • ધ,ઉ નો લોટ ૧ કપ
  • ચોકો પાઉડર ૧/૨ ચમચી
  • બેકીગ સોડા ૧/૨ ચમચી
  • ખાન્ડં ૧ ચમચી
  • ચોકલેટ એસેન્સ ૨ ટીપાં
  • તેલ જરૂર મુજબ
  • દૂધ ૧/૨ કપ

How to make Chocolate pan cake in gujarati

  1. સૌથી પહેલાં ધ,ઉ ના લોટ માં બધી વસ્તુ નાખી મિકસ કરો
  2. દૂધ નાખી કે ક જેવું બેટર બનાવો
  3. પેન માં તેલ લગાવી ૧ /૨ચમચી બેટર પાથરો
  4. ધીમે ગેસે ચઢવા દો
  5. બની ગયા બાદ ઠંડૂ કરી દિલ આકાર આપો

Reviews for Chocolate pan cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chocolate pan cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes