મેથી પુરી.. | Methi puri Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  16th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Methi puri by Jhanvi Chandwani at BetterButter
મેથી પુરી..by Jhanvi Chandwani
  • તૈયારીનો સમય

    2

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    6

    લોકો

0

0

મેથી પુરી.. વાનગીઓ

મેથી પુરી.. Ingredients to make ( Ingredients to make Methi puri Recipe in Gujarati )

  • ઘઉં નો લોટ. ૧ વાટકી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર અડદા ચમચા થી ઓછું
  • કસુરી મેથી આદી મુઠી
  • હળદર અડદી ચમચી
  • ત્તેલ તળાવ માટે

How to make મેથી પુરી..

  1. ઘઉં ના લોટમાં બધાં મસાલા નાખી... તેલ નો ૧ ચમચ મોણ નાખી પાણી થી લોટ બાંધી લેવું
  2. નાના નાના લુઆ બનાવી પુરી બનાવો
  3. એક કડાઈ મા તેલ ગરમ કરી પુરી તળી લો
  4. ગરમા ગરમ પુરી ચા સાથે અથવા પાપડ ફ્રાય સાથે સર્વ કરો...

My Tip:

એમા તાજી મેથી અને અજમો પણ નાખી સકાય

Reviews for Methi puri Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો