Open in app

મેથી પુરી..

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  6 people
Jhanvi Chandwani16th Aug 2018

Methi puri ના વિશે

Ingredients to make Methi puri in gujarati

  • ઘઉં નો લોટ. ૧ વાટકી
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર અડદા ચમચા થી ઓછું
  • કસુરી મેથી આદી મુઠી
  • હળદર અડદી ચમચી
  • ત્તેલ તળાવ માટે

How to make Methi puri in gujarati

  1. ઘઉં ના લોટમાં બધાં મસાલા નાખી... તેલ નો ૧ ચમચ મોણ નાખી પાણી થી લોટ બાંધી લેવું
  2. નાના નાના લુઆ બનાવી પુરી બનાવો
  3. એક કડાઈ મા તેલ ગરમ કરી પુરી તળી લો
  4. ગરમા ગરમ પુરી ચા સાથે અથવા પાપડ ફ્રાય સાથે સર્વ કરો...

Reviews for Methi puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi puri in gujarati

  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • મેથી પાક

    5 likes
  • ચાટ પુરી

    2 likes
  • દાળ પુરી

    1 likes