હોમ પેજ / રેસિપી / મેથી પુરી..

Photo of Methi puri by Jhanvi Chandwani at BetterButter
296
1
0.0(0)
0

મેથી પુરી..

Aug-16-2018
Jhanvi Chandwani
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી પુરી.. રેસીપી વિશે

ચા ની સાથે અને નાસ્તા મા ગમે... મેથી પુરી

રેસીપી ટૈગ

  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 6

  1. ઘઉં નો લોટ. ૧ વાટકી
  2. મીઠુ સ્વાદ પ્રમાણે
  3. લાલ મિર્ચી પાવડર અડદા ચમચા થી ઓછું
  4. કસુરી મેથી આદી મુઠી
  5. હળદર અડદી ચમચી
  6. ત્તેલ તળાવ માટે

સૂચનાઓ

  1. ઘઉં ના લોટમાં બધાં મસાલા નાખી... તેલ નો ૧ ચમચ મોણ નાખી પાણી થી લોટ બાંધી લેવું
  2. નાના નાના લુઆ બનાવી પુરી બનાવો
  3. એક કડાઈ મા તેલ ગરમ કરી પુરી તળી લો
  4. ગરમા ગરમ પુરી ચા સાથે અથવા પાપડ ફ્રાય સાથે સર્વ કરો...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર