Open in app

થેપલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja16th Aug 2018

Thepla ના વિશે

Ingredients to make Thepla in gujarati

  • ધ,ઉ નો લોટ ૨ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૪ ચમચી
  • વાટેલું જીરુ ૧/૪ ચમચી
  • તેલ જરૂર પ્રમાણે

How to make Thepla in gujarati

  1. સૌથી પહેલાં લોટ માં મીઠું, હળદર, જીરુ તેલ નુ મોણ નાખી લોટ બાધી લો
  2. ૧૦ મિનીટ સુધી રાખી પછી થેપલા વણી લેવા
  3. તવા માં તેલ.લગાવી બને બાજુ શેકી લેવા

Reviews for Thepla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Thepla in gujarati

  • થેપલા

    2 likes
  • ચટણી થેપલા

    1 likes
  • બેસન થેપલા

    1 likes
  • થેપલા ભાજી

    0 likes
  • થેપલા ટાર્ટ

    9 likes
  • થેપલા રેપ્સ

    2 likes