હોમ પેજ / રેસિપી / શક્કરપારા

Photo of Shakkarpara by Aachal Jadeja at BetterButter
1068
1
0.0(0)
0

શક્કરપારા

Aug-16-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

શક્કરપારા રેસીપી વિશે

બાળકો માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ધ,ઉ નો લોટ ૨ કપ
  2. હળદર ૧/૪ ચમચી
  3. તલ ૪-૫ ચમચી
  4. આદુ મરચાં ની પેસ્ટ ૧ ચમચી
  5. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલા ઘ,ઉ ના લોટમાં મીઠું, હળદર, આદુ મરચાં ની પેસ્ટ તલ ,તેલ નાખી લોટ બાન્ધો
  2. ૧૦ મિનિટ પછી શક્કરપારા બનાવી
  3. કડાઈમાં તેલ ગરમ મૂકી તળી લેવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર