Open in app

શક્કરપારા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja16th Aug 2018

Shakkarpara ના વિશે

Ingredients to make Shakkarpara in gujarati

  • ધ,ઉ નો લોટ ૨ કપ
  • હળદર ૧/૪ ચમચી
  • તલ ૪-૫ ચમચી
  • આદુ મરચાં ની પેસ્ટ ૧ ચમચી
  • તેલ તળવા માટે

How to make Shakkarpara in gujarati

  1. સૌથી પહેલા ઘ,ઉ ના લોટમાં મીઠું, હળદર, આદુ મરચાં ની પેસ્ટ તલ ,તેલ નાખી લોટ બાન્ધો
  2. ૧૦ મિનિટ પછી શક્કરપારા બનાવી
  3. કડાઈમાં તેલ ગરમ મૂકી તળી લેવા

Reviews for Shakkarpara in gujarati (0)

No reviews yet.

Recipes similar to Shakkarpara in gujarati

  • કચ્છી દાબેલી મસાલા ફ્લેવર્સ શક્કરપારા

    8 likes