Open in app

મેથી મઠરી.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  8 people
Naina Bhojak16th Aug 2018

Methi mathri. ના વિશે

Ingredients to make Methi mathri. in gujarati

  • ઘઉં નો લોટ ૫૦૦ગ્રામ
  • સોજી ૧૦૦ગ્રામ
  • સૂકી કે લિલી મેથી ૧૫૦ગ્રામ
  • લાલ મરચું પાવડર એક ટેબલસ્પૂન
  • હળદર અડધી ટી સ્પૂન
  • જીરું અધકચરું વાટેલું એક સ્પૂન
  • અજમો એક સ્પૂન હાથે થઈ મસળી લેવો
  • સફેદ તલ એક ટેબલસ્પૂન
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ મોણ માટે ૪ટેબલસ્પૂન અથવા તો મુઠ્ઠીભર
  • તેલ ૩૫૦તળવા માટે.

How to make Methi mathri. in gujarati

  1. ઘઉં નો લોટ અને ડોજી ને ચાળી લો
  2. એમ બધી સામગ્રી મિક્સ કરો
  3. તેલ પણ ઉમેરો હાથે થઈ લોટ ને મસળી લો
  4. એમ મેથી નાખો
  5. મેથી ધોને નાખવી યોગ્ય છે
  6. હવે પાણી થી કઠણ લોટ બાંધો
  7. લોટમાં થઈ નાના નાના ગુલ્લા બનાવી મઠરી વણી લો
  8. મઠરી માં ચાકુ થઈ કે કાંટા થઈ ટોચન કરો
  9. જેથી મઠરી ફૂલે નહિ
  10. મઠરી ને મીડયમ થઈ ધીમા તાપે તળી લો
  11. ચાય કોફી કે ચાટનો સાથે એન્જોય કરો.
  12. તો તૈયાર છે મેથી મઠરી.

Reviews for Methi mathri. in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi mathri. in gujarati

  • મેથી પાક

    5 likes
  • મીઠી મઠરી

    7 likes
  • પીઝા મઠરી

    6 likes
  • પીઝા મઠરી

    2 likes
  • સ્વીટ મઠરી

    8 likes
  • મેથી પુલાવ

    0 likes