હોમ પેજ / રેસિપી / મેથી મઠરી.

Photo of Methi mathri. by Naina Bhojak at BetterButter
718
0
0.0(0)
0

મેથી મઠરી.

Aug-16-2018
Naina Bhojak
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી મઠરી. રેસીપી વિશે

આ રેસિપી મારા ઘરે અવાર નવાર બને જ છે આ વાનગી ૧મહિના સુધી સાચવીને ભરી શકાય છે આ વાનગી ટિફિન માં કે બહારગામ જતા નાસ્તા માં પણ બનાવી લઇ જવાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. ઘઉં નો લોટ ૫૦૦ગ્રામ
  2. સોજી ૧૦૦ગ્રામ
  3. સૂકી કે લિલી મેથી ૧૫૦ગ્રામ
  4. લાલ મરચું પાવડર એક ટેબલસ્પૂન
  5. હળદર અડધી ટી સ્પૂન
  6. જીરું અધકચરું વાટેલું એક સ્પૂન
  7. અજમો એક સ્પૂન હાથે થઈ મસળી લેવો
  8. સફેદ તલ એક ટેબલસ્પૂન
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. તેલ મોણ માટે ૪ટેબલસ્પૂન અથવા તો મુઠ્ઠીભર
  11. તેલ ૩૫૦તળવા માટે.

સૂચનાઓ

  1. ઘઉં નો લોટ અને ડોજી ને ચાળી લો
  2. એમ બધી સામગ્રી મિક્સ કરો
  3. તેલ પણ ઉમેરો હાથે થઈ લોટ ને મસળી લો
  4. એમ મેથી નાખો
  5. મેથી ધોને નાખવી યોગ્ય છે
  6. હવે પાણી થી કઠણ લોટ બાંધો
  7. લોટમાં થઈ નાના નાના ગુલ્લા બનાવી મઠરી વણી લો
  8. મઠરી માં ચાકુ થઈ કે કાંટા થઈ ટોચન કરો
  9. જેથી મઠરી ફૂલે નહિ
  10. મઠરી ને મીડયમ થઈ ધીમા તાપે તળી લો
  11. ચાય કોફી કે ચાટનો સાથે એન્જોય કરો.
  12. તો તૈયાર છે મેથી મઠરી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર