રોટલી કબાબ | Roti kabab Recipe in Gujarati

ના દ્વારા Aachal Jadeja  |  16th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Roti kabab by Aachal Jadeja at BetterButter
રોટલી કબાબby Aachal Jadeja
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

રોટલી કબાબ વાનગીઓ

રોટલી કબાબ Ingredients to make ( Ingredients to make Roti kabab Recipe in Gujarati )

 • રોટલી ૪-૫
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • તેલ જરુર પ્રમાણે
 • બ્રેડ ક્રમ્બસ ૧/૨ કપ
 • ગરમ મસાલા ૧ ચમચી
 • ડુંગળી ૧ જીણી સુધારેલી

How to make રોટલી કબાબ

 1. સૌથી પહેલાં રોટલી ને મિકસર મા ક્શ કરી લો
 2. ઉપર જણાવેલી બધી જ સામગ્રી મિકસ કરી કબાબ બનાવી લો
 3. ત્યારબાદ પેન માં તેલ લગાવી કબાબ શેકી લેવા

Reviews for Roti kabab Recipe in Gujarati (0)