હોમ પેજ / રેસિપી / રોટલી કબાબ

Photo of Roti kabab by Aachal Jadeja at BetterButter
719
1
0.0(0)
0

રોટલી કબાબ

Aug-16-2018
Aachal Jadeja
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રોટલી કબાબ રેસીપી વિશે

વધેલી રોટલી ના કબાબ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. રોટલી ૪-૫
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. તેલ જરુર પ્રમાણે
  4. બ્રેડ ક્રમ્બસ ૧/૨ કપ
  5. ગરમ મસાલા ૧ ચમચી
  6. ડુંગળી ૧ જીણી સુધારેલી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં રોટલી ને મિકસર મા ક્શ કરી લો
  2. ઉપર જણાવેલી બધી જ સામગ્રી મિકસ કરી કબાબ બનાવી લો
  3. ત્યારબાદ પેન માં તેલ લગાવી કબાબ શેકી લેવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર