હોમ પેજ / રેસિપી / મેથી સુખડી

Photo of Methi sukhdi by Aachal Jadeja at BetterButter
456
1
0.0(0)
0

મેથી સુખડી

Aug-16-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી સુખડી રેસીપી વિશે

જેને મેથી ભાવે તેને માં ટે ઉત્તમ

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. મેથી પાઉડર ૨ચમચી
  2. ધ,ઉ નો લોટ ૨કપ
  3. ગોળ ૧/૨ કપ
  4. ઘી ૧/૨ કપ
  5. ડ્રાય ફ્ટ પાઉડર ૧/૨ કપ

સૂચનાઓ

  1. સૌથી પહેલાં કડાઈમાં ઘી લો
  2. ઘી મા લોટ નાખી શેકી લો
  3. સુગંધ આવે એટલે ગોળ અને મેથી નાખો
  4. તેને સરખી રીતે હલાવો
  5. તેમાં ડ્રાય ફ્રુટ પાઉડર નાખો
  6. હવે થાળીમાં ઘી લગાવી બરાબર રેડી દેવું
  7. બટકા પાડી લેવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર