Open in app

મેથી સુખડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Aachal Jadeja16th Aug 2018

Methi sukhdi ના વિશે

Ingredients to make Methi sukhdi in gujarati

  • મેથી પાઉડર ૨ચમચી
  • ધ,ઉ નો લોટ ૨કપ
  • ગોળ ૧/૨ કપ
  • ઘી ૧/૨ કપ
  • ડ્રાય ફ્ટ પાઉડર ૧/૨ કપ

How to make Methi sukhdi in gujarati

  1. સૌથી પહેલાં કડાઈમાં ઘી લો
  2. ઘી મા લોટ નાખી શેકી લો
  3. સુગંધ આવે એટલે ગોળ અને મેથી નાખો
  4. તેને સરખી રીતે હલાવો
  5. તેમાં ડ્રાય ફ્રુટ પાઉડર નાખો
  6. હવે થાળીમાં ઘી લગાવી બરાબર રેડી દેવું
  7. બટકા પાડી લેવા

Reviews for Methi sukhdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi sukhdi in gujarati

  • સુખડી

    11 likes
  • સુખડી

    3 likes
  • સુખડી

    4 likes
  • સુખડી

    1 likes
  • સુખડી

    1 likes
  • સુખડી

    0 likes