પેનકેક | Apple pancake Recipe in Gujarati

ના દ્વારા Aachal Jadeja  |  16th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Apple pancake by Aachal Jadeja at BetterButter
પેનકેકby Aachal Jadeja
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

1

0

પેનકેક

પેનકેક Ingredients to make ( Ingredients to make Apple pancake Recipe in Gujarati )

 • સફરજન ૧/૨
 • ઘ,ઉ નો લોટ ૧ કપ
 • ખાડં ૧ ચમચી
 • તેલ જરૂર પ્રમાણે
 • દૂધ ૧ કપ

How to make પેનકેક

 1. સૌથી પહેલા સફરજન ને કસી લો
 2. ઉપર ની બધી જ સામગ્રી મિકસ કરી લો
 3. કેક જેવું બેટર બનાવો
 4. પેન માં તેલ લગાવી ૧ ચમચી બેટર નાખી
 5. ઘીમાં ગેસે બને બાજુ પકવી લો

Reviews for Apple pancake Recipe in Gujarati (0)