Open in app

ડા્ય ફુ્ટ રોયલ પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Harsha Israni16th Aug 2018

DryFruits Royal paratha ના વિશે

Ingredients to make DryFruits Royal paratha in gujarati

  • ૧ કપ ઘંઉનો લોટ
  • ૮-૧૦ બદામ
  • ૮-૧૦ કાજુ
  • ૬ -૭ અખરોટ
  • ૧/૪ કપ પનીર
  • ૨ નંગ બટાકા( બાફેલા અને છીણેલા )
  • ૨ મોટા ચમચા કોથમીર ( ઝીણી સમારેલી)
  • ૨-૩ લીલા મરચાં
  • મીઠુ જરુર મુજબ
  • ૨ મોટા ચમચા તેલ/ ઘી શેકવા માટે

How to make DryFruits Royal paratha in gujarati

  1. સૌથી પહેલા એક મિક્સરના જારમાં કાજુ,બદામ,અખરોટ અને લીલા મરચા અલગ અલગ અધકચરા પીસીને બધાને એક બાઉલમાં મીકસ કરો.એક બાફેલુ બટાકા ,પનીર,કોથમીર,મીઠુ ઉમેરીને પૂરણ તૈયાર કરો.
  2. ઘંઉના લોટમાં મીઠુ ઉમેરી પાણી વડે કઠણ લોટ બાંધો .તેમાંથી લૂઆ બનાવી રોટલી વણી દો.
  3. અેક રોટલી પર પૂરણ પાથરી તેની ઉપર બીજી રોટલી મૂકી કિનારીઓ પર થાેડુ પાણી લગાડી રોટલીને સીલ(બંધ) કરી દો જેથી પૂરણ બહાર નિકળે નહિ.
  4. હવે પરાઠાને ગરમ તવા પર તેલ લગાડી બન્ને બાજુ શેકી લો.
  5. તૈયાર છે ડા્ય ફુ્ટ રોયલ પરાઠા દહી સાથે પીરસો

Reviews for DryFruits Royal paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to DryFruits Royal paratha in gujarati