હોમ પેજ / રેસિપી / ડા્ય ફુ્ટ રોયલ પરાઠા

Photo of DryFruits Royal paratha by Harsha Israni at BetterButter
0
2
0(0)
0

ડા્ય ફુ્ટ રોયલ પરાઠા

Aug-16-2018
Harsha Israni
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ડા્ય ફુ્ટ રોયલ પરાઠા રેસીપી વિશે

પરાઠા તો આપણે ઘણા જ પ્ કારના બનાવીએ છીએ આ પરાઠા સુકોમેવો,પનીર ના પૂરણથી બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ ઘંઉનો લોટ
  2. ૮-૧૦ બદામ
  3. ૮-૧૦ કાજુ
  4. ૬ -૭ અખરોટ
  5. ૧/૪ કપ પનીર
  6. ૨ નંગ બટાકા( બાફેલા અને છીણેલા )
  7. ૨ મોટા ચમચા કોથમીર ( ઝીણી સમારેલી)
  8. ૨-૩ લીલા મરચાં
  9. મીઠુ જરુર મુજબ
  10. ૨ મોટા ચમચા તેલ/ ઘી શેકવા માટે

સૂચનાઓ

  1. સૌથી પહેલા એક મિક્સરના જારમાં કાજુ,બદામ,અખરોટ અને લીલા મરચા અલગ અલગ અધકચરા પીસીને બધાને એક બાઉલમાં મીકસ કરો.એક બાફેલુ બટાકા ,પનીર,કોથમીર,મીઠુ ઉમેરીને પૂરણ તૈયાર કરો.
  2. ઘંઉના લોટમાં મીઠુ ઉમેરી પાણી વડે કઠણ લોટ બાંધો .તેમાંથી લૂઆ બનાવી રોટલી વણી દો.
  3. અેક રોટલી પર પૂરણ પાથરી તેની ઉપર બીજી રોટલી મૂકી કિનારીઓ પર થાેડુ પાણી લગાડી રોટલીને સીલ(બંધ) કરી દો જેથી પૂરણ બહાર નિકળે નહિ.
  4. હવે પરાઠાને ગરમ તવા પર તેલ લગાડી બન્ને બાજુ શેકી લો.
  5. તૈયાર છે ડા્ય ફુ્ટ રોયલ પરાઠા દહી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર