Open in app

મલાઈ પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Harsha Israni16th Aug 2018

Malai paratha ના વિશે

Ingredients to make Malai paratha in gujarati

  • ૨ કપ ઘંઉનો લોટ
  • ૧/૪ ટી-સ્પુન બેકીંગ પાવડર
  • ૨ ટેબલ સ્પુન દૂધ (મોણ માટે)
  • મીઠું જરુર મુજબ (લોટ માટે)
  • દૂધ લોટ બાંધવા
  • પૂરણ માટે-
  • ૧/૨ કપ ઘાટુ દહીં
  • ૨ ટેબલસ્પુન મલાઈ
  • ૨ ટેબલસ્પૂન કાજુ પાવડર
  • ૧ ટી-સ્પૂન દળેલી ખાંડ
  • ૧ ટી-સ્પૂન જીરુ પાવડર
  • ૧ ટી-સ્પૂન લીલા મરચાની પેસ્ટ
  • ૧ ટી-સ્પૂન આદુની પેસ્ટ
  • મીઠું જરુર મુજબ
  • ચપટી તજનું પાવડર
  • ઘી / બટર પરાઠા શેકવા માટે

How to make Malai paratha in gujarati

  1. સૌ પહેલા કાથરોટમાં ઘંઉનો લોટ લઈ તેમાં બેકીંગ પાવડર,મીઠું,દૂધ ઉમેરીને મીકસ કરીને દૂધ વડે જ કઠણ લોટ બાંધો.
  2. બાંધેલા લોટમાંથી લૂઆ કરી રોટલી વણી દો
  3. અેક બાઉલ લઈ તેમાં દહીં,મલાઈ,જીરુપાવડર,મીઠું,કાજુ પાવડર,તેજ પાવડર,લીલા મરચાની પેસ્ટ,આદુની પેસ્ટ,દળેલી ખાંડ મીક્સ કરી પૂરણ તૈયાર કરો.
  4. એક રોટલી પર પૂરણ લગાવી બીજી રોટલીઉપર મૂકી કિનારી પર થોડુ પાણી લગાડી રોટલી સીલ (બંધ )કરી દો.
  5. સીલ કરેલા પરાઠા .
  6. ગરમ તવા પર પરાઠાને ઘી અથવા બટરથી બન્ને બાજુ શેકી દો.તૈયાર છે મલાઈ પરાઠા દહીં સાથે પીરસો.

Reviews for Malai paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Malai paratha in gujarati

  • રસ મલાઈ

    0 likes
  • મલાઈ લાડુ

    4 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • મલાઈ કોફતા

    907 likes